જ્હાન્વી કપૂરે કરાવ્યું બોલ્ડ ફોટશૂટ ફોટા જોઇને ચાહકો થયા પાણીપાણી જુઓ લેટેસ્ટ ફોટા…

જ્હાન્વી કપૂર એ દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની પુત્રી છે. જ્હાન્વી કપૂરની ઘણી ફિલ્મો હિટ જોવા મળી છે. તે ફિલ્મી શૂટિંગની ભાગદોડની વચ્ચે પણ પોતાના ફેન્સ સાથે સારો સંબંધ ધરાવે છે. તે પોતાના ફોટો શુટના અનેક ફોટાઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર શેર કરતી હોય છે તેવામાં હાલ અત્યારના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

જાનવી કપૂર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે તેના દ્વારા શેર કરવામાં આવેલ ઘણી બધી તસવીરો હાલ ફેન્સને ખૂબ જ પસંદ આવી છે અને તેના ફેન્સ દ્વારા ઘણા બધા વખાણો કરવામાં આવ્યા છે. કરાવવામાં આવેલ આ ફોટોશૂટ હાલ સોશિયલ મીડિયા પર આકર્ષણનું મોટું કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે.

જાનવી કપૂરનું આ ફોટોશૂટમાં તે વધારે ખુશ અને આનંદિત જોવા મળી રહી છે તેની રોમાંચિત અદાઓથી ચાહકોને ઘેલા કર્યા છે તેના લેટેસ્ટ ફોટામાં જાનવી કપૂર સફેદ શૂટ પહેરેલી નજરે પડે છે તેની સાથે ખુલ્લા વાળ કાનમાં બુટ્ટી પહેરી અને મોઢા પરની સ્માઈલ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ચહેરા પરની રોશની એક ઝલક જોઈને ચાહકો પાણી પાણી થયા હોય તેવું લાગી રહ્યું છે જાનવી કપૂરની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી નું શૂટિંગ હાલ શરૂ થયું છે આ શૂટિંગ શરૂ થતા ની સાથે જ તેમણે પોતાના શૂટિંગના ફોટાઓ શેર કરીને ચાહકોને આગામી ફિલ્મ માટેની હાર્દિક શુભકામનાઓ મંગાવી છે.

અભિનેત્રી પોતાના ગ્લેમરસ અને હોટ લુકથી સોશિયલ મીડિયા પર ઘણી છવાયેલી રહે છે. જાનવી કપૂર આગામી ફિલ્મ બાવળ માં વરુણ ધવન સાથે ડેબ્યૂ કરતી જોવા મળશે. જાનવી કપૂરનું છેલ્લુ પીચર ગુડ લક ઝેરી ઉપર રિલીઝ કરવામાં આવ્યું હતું તેના ઘણા સારા રિવ્યૂ આવ્યા છે. ચાહકોએ આ પિક્ચરના ભારે વખાણ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *