16 વર્ષની નાની ઉંમરે રવિના ટંડનની દીકરી ભલભલાને પાણી છોડાવી દે તેવી હોટ છે, સુંદરતામાં આલિયા ભટ્ટને પણ છોડે પાછળ, જુઓ ફોટા..
બોલીવુડની દુનિયામાં સ્ટાર હીરો અને હિરોઈનના છોકરાઓ જન્મ થતાની સાથે જ ફેમસ થઈ જતા હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી નાની ઉંમરમાં મોટું નામ કમાઈ લેતા હોય છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એવા નાના સ્ટાર બાળકો છે જેણે નાની ઉંમરમાં ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. કેટલા એવા નાના સ્ટાર બાળકો છે જેના ચાહકો તેને ઓન સ્ક્રીનમાં જોવા માટે ઉતાવળા થઈ રહ્યા છે.
આજે આ લેખમાં અમે તમને લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનની 16 વર્ષની પુત્રી રશા થડાની વિશે વાત કરવાના છીએ. નાની ઉંમરમાં તે ખુબ જ સુંદર અને હોટ લાગી રહી છે. સુંદરતા માટે તેની માતાને પણ પાછળ છોડે છે અને ભલભલાને પાણી છોડાવવા માટે મજબૂર કરી રહી છે. સોશિયલ મીડિયા instagram એકાઉન્ટમાં તેને અઢી લાખ કરતા પણ વધુ ફોલોવર્સ છે.
રાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે પડતી સક્રિય જોવા મળે છે તે પોતાના ચાહકો સાથે અવારનવાર પોતાના ફોટા અને વિડીયા શેર કરતી જોવા મળે છે તાજેતરમાં જ તેણે પોતાના instagram એકાઉન્ટ પર કેટલાક ફોટાઓ શેર કર્યા છે જેમાં તે ખૂબ જ વધારે પડતી સુંદર અને વોટ લાગી રહી છે. તે આ અવતારમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેની આ અવતારને કારણે સુંદરતામાં તે આલિયા ભટ્ટને પણ પાછળ છોડી દે છે.
વધુમાં તમને જણાવી દઈએ કે રાશાનો જન્મ 15 માર્ચ 2005 ના રોજ મુંબઈ શહેરમાં થયો હતો પિતાનું નામ અમીર થડાની છે અને માતા રવિના ટંડન છે અનિલ અને રવિનાના લગ્ન વર્ષ 2004માં કર્યા હતા. લગ્નના એક વર્ષ પછી જ રાશાનો જન્મ થયો હતો. તેના પિતા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર કંપનીના માલિક છે. તેઓ પણ ફિલ્મ નિર્માતા છે જેને કારણે તેની પુત્રીને નાનપણથી જ સૌ કોઈ લોકો જાણતા હોય છે.