મૌની રોય ‘બ્રહ્માસ્ત્ર’ની સફળતા પછી ફરવા પહોંચી માલદીવ ત્યાં બિકિનીમાં આપ્યા એવા કિલર પોઝ કે ચાહકો થયા બેકાબૂ, સોશિયલ મીડિયાનું વધાર્યું તાપમાન જુઓ ફોટા…

ખૂબ જ ટૂંકા ગાળામાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચેલી ખુબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી મોની રોય ને આજે દેશ અને દુનિયામાં તમામ લોકો ઓળખતા થયા છે આ સ્થળ ઉપર પહોંચવા માટે મોની રોયે જીવનમાં ખૂબ જ સતત સંઘર્ષ કર્યો છે જેનું પરિણામ આજે સમગ્ર દુનિયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સફળ અભિનેત્રીઓમાં તેમજ નામ સૌથી આગળ આવી રહ્યું છે બંગાળી બાલા તરીકે મૌની રોયને ઓળખવામાં આવે છે.

મોની રોય સોશિયલ મીડિયા ઉપર વધારે પડતી સક્રિય જોવા મળે છે તે પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો અવાર નવાર પોતાના ચાહક માટે શેર કરતી જોવા મળે છે. મોની રોય હમણાં જ રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી તેના ખતરનાક અભિનયને કારણે ભારે ચર્ચામાં જોવા મળી રહી છે બ્રહ્માસ્ત્રની સફળતાની ઉજવણી કરવા માટે તે હાલ માલદીપ પહોંચી છે.

માલદીપમાં મજા માણી રહેલ મોની રોયની કેટલીક સુંદર અને હોટ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે આ તસવીરો જોઈને સોશિયલ મીડિયાના તાપમાનમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. દરરોજની તમામ અપડેટ્સ તે પોતાના instagram એકાઉન્ટ પર શેર કરતી હોય છે આ તેની સુંદર તસવીરો જોઈને તેના ચાહકો મજા માણી રહ્યા છે.

વધુમાં મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રની મોટી સફળતા બાદ હાલ મોયની રોય માલદીપમાં ધૂમ મચાવી રહી છે મોની રોય માલદેવના દરિયામાં તેના બીકીની અવતારના હોટ અને ગ્લેમરસ ફોટાઓ હાલ પોસ્ટ કરી રહી છે. આ તસવીરોની સાથે તેમણે એક લાંબી નોટ પણ લખી છે અપલોડ કરેલ આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

મોની રોયના ચાહકો આ તસવીરો ઉપર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. શેર કરવામાં આવેલ આ તસવીરોમાં અભિનેત્રી દરિયાના પાણીમાં મોનોકીની ડ્રેસમાં નજરે પડતી જોવા મળી રહી છે તેની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર લોકોને વધારે પસંદ આવી છે દરિયાના પાણીમાં પડેલી મોનીર હોય ત્યાં તસવીરો હાલ ઇન્ટરનેટ પર વધારે પડતી વાઇરલ થઈ રહી છે જેને કારણે હાલ સોશિયલ મીડિયાનું તાપમાન વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *