અનુજ-અનુપમા પર તૂટી પડશે દુઃખનો પહાડ, પોતાની જ દીકરી કરશે કંઈક એવું…
સ્ટાર પ્લસની નંબર વન ટીવી સીરીયલ અનુપમા આજે ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ છે. છેલ્લા કેટલાક સમયથી આ અનુપમા સીરીયલ ખૂબ જ રસપ્રદ અને રોચક બનતી જોવા મળી રહે છે આ સીરીયલમાં ડગલેને પગલે કેટલાક સસ્પેન્સ અને વળાંક જોવા મળે છે જેને કારણે લોકોને આ સીરીયલ જોવી વધારે પસંદ આવે છે. અત્યારે TRP લિસ્ટ માં અનુપમા સિરિયલનું નંબર વનનું સ્થાન ગુમ હે કિસી કે પ્યાર મે સીરીયલ એ લીધું છે જેને કારણે આ સિરીયલના પ્રોડ્યુસરે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના જેવા અભિનેતાઓને અનુપમા સિરિયલમાં નંબર એક પર લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
આ સીરીયલ માં અનુપમા અને અનુજ પર દુઃખનો પહાડ પડી શકે છે આ સીરીયલમાં આગળ અનુપમા અને અનુજ વેકેશન પર જાય છે ત્યારે પાછળથી તેની દીકરી પાંખી તેની ખુશીઓ બરબાદ કરવા માટે કેટલીક યોજનાઓ બનાવશે. અનુપમા સિરિયલમાં છેલ્લા દિવસે બતાવવામાં આવેલ એપિસોડમાં તમને જણાવી દઈએ કે અનુપમાની બગડેલી પુત્રી પાંખી અને જમાઈ અધિકને અનુરૂપ માં ઘરથી બહાર કાઢી મૂકે છે અને પછી તે રડવા લાગે છે પરંતુ આ અનુપમા સિરિયલમાં ખૂબ જ ટવીસ્ટ અને વળાંક આવવાના સમાપ્ત થતા નથી જેને કારણે લોકો આ સીરીયલ ને વધુ પડતી પસંદ કરતા હોય છે.
આ શોમાં વધુ તમને જણાવી દઈએ કે વનરાજ અનુપમાને દોષી કરશે જેને કારણે પાખીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા પછી વનરાજ અને આંખો પરિવાર શાહ પરિવાર ના ઘરે પરત ફરે છે આ વનરાજ દરેક વાત માટે અનુપમાને ખૂબ જ દોષી ધરાવતો હોય છે તે કહે છે કે જ્યારે જ્યારે તેને ઘરની બહાર કાઢી મૂકી છે ત્યારે ત્યારે તમે તેને ઘરે ફરીથી પાછી લાવ્યા છો પરંતુ આ વખતે બાપુજીની સાથે બા પણ વનરાજની વિરુદ્ધ દિશામાં છે તેઓ આગળ કહે છે કે પાખી કર્યું છે તે ભોગવી રહી છે.
અનુપમા ની દીકરી પાખી પોતાની માતાની ખુશીઓનો નાશ કરવા માટે તેને ખબર પડે છે કે અનુપમા અને અનુજ ટ્રિપ પર જઈ રહ્યા છે ત્યારે પાખી અંદરથી ખૂબ જ જલન અનુભવે છે અને તે દરેક વસ્તુ માટે પોતાની માતાને દુઃખને પાત્ર ગણાવે છે તે તેની માતાને જણાવે છે કે તેને ઘર મળી ગયું છે પાખી તેના મનમાં કેટલાક પ્લાન્સ બનાવીને તેની માતાની સફરમાં બાધા લાવે છે અને તેની ખુશીઓ પર પાણી ફેરવી નાખે છે અને અનુપમા અને અનુજ પર દુઃખનો પહાડ પડ્યો હોય તેટલી મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે.