ડુંગળીના ભાવ ઐતિહાસિક સપાટીએ, ભાવ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે, જાણી લો આજના તમામ બજારના ડુંગળીના ભાવ…
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડુંગળીની વધારે પડતી માંગને કારણે દિવસેને દિવસે ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઠેર ઠેર ડુંગળીનું વાવેતર કરવામાં આવતું હોય છે.
આ વર્ષે વરસાદની અનિયમિતતાને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ડુંગળીનો પાક નિષ્ફળ જોવા મળ્યો છે. તો બીજી તરફ વૈશ્વિક બજારમાં વધુ પડતી માંગને કારણે ડુંગળીના ભાવમાં દિવસેને દિવસે વધારો નોંધાવી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર ગણી શકાય છે.
રાજકોટના આજના બજાર ભાવ રૂપીયા 450 થી 931 રૂપીયા ભાવ બોલાયો. મહુવાના આજના બજાર ભાવ રૂપીયા 191 થી 1032 રૂપીયા ભાવ બોલાયો. ગોંડલના આજના બજાર ભાવ રૂપીયા 201 થી 1045 રૂપીયા ભાવ બોલાયો.
જેતપુરના આજના બજાર ભાવ રૂપીયા 251 થી 901 રૂપીયા ભાવ બોલાયો. વવસાવદરના આજના બજાર ભાવ રૂપીયા 380 થી 726 રૂપીયા ભાવ બોલાયો. જસદણના આજના બજાર ભાવ રૂપીયા 951 થી 952 રૂપીયા ભાવ બોલાયો.
અમરેલીના આજના બજાર ભાવ રૂપીયા 400 થી 900 રૂપીયા ભાવ બોલાયો. મોરબીના આજના બજાર ભાવ રૂપીયા 400 થી 900 રૂપીયા ભાવ બોલાયો. અમદાવાદના આજના બજાર ભાવ રૂપીયા 700 થી 1000 રૂપીયા ભાવ બોલાયો.